$0.1 \ N$ $NH_4OH$ અને $0.1 \ N$ $HCN$ થી બનતા ક્ષારનો જલવિભાજન અંશ ગણો. $K_a = 10^{-5}$ અને $K_b = 10^{-5}$ આપેલ છે.

  • A
    $10^{-2}$
  • B
    $10^{-6}$
  • C
    $10^{-9}$
  • D
    $10^{-5}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું પાણીમાં જળવિભાજન (hydrolysis) થશે નહીં?

$100 \ L$ મંદતાએ $KCN$ ના દ્રાવણનું $3.7\%$ જલવિભાજન થાય છે. જો $HCN$ નો વિયોજન અચળાંક $7.2 \times 10^{-10}$ હોય,તો $K_w$ નું મૂલ્ય શોધો.

$1.0 \, M$ એમોનિયમ ફોર્મેટ દ્રાવણની $pH$ ગણો,જો $K_a = 1 \times 10^{-4}$ અને $K_b = 1 \times 10^{-5}$ હોય.

એક નિર્બળ એસિડ,$HA$ નો $pK_a$ $4.80$ છે. એક નિર્બળ બેઇઝ,$BOH$ નો $pK_b$ $4.78$ છે. તેના અનુરૂપ ક્ષાર,$BA$ ના જલીય દ્રાવણની $pH$ કેટલી હશે?

$N/100$ $KCN$ દ્રાવણના જલવિભાજનનો અંશ = ....... (આપેલ $K_a = 1.4 \times 10^{-9}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo