$K_b = 1 \times 10^{-11}$ ધરાવતો સૂચક $1 \times 10^{-4} \ M$ દ્રાવણમાં કયા $pH$ પર રંગ પરિવર્તન દર્શાવશે?

  • A
    $7$
  • B
    $3$
  • C
    $5.5$
  • D
    $11$

Explore More

Similar Questions

મિથાઈલ ઓરેન્જ એસિડિક માધ્યમમાં $.......$ રંગ આપે છે.

નિર્બળ એસિડ (ઓક્ઝોલિક એસિડ) અને પ્રબળ બેઇઝ (કોસ્ટિક સોડા) ના તટસ્થીકરણ માટે કયા સૂચકનો ઉપયોગ થાય છે?

$pH$ સૂચકો શું છે?

નીચે બે વિધાનો આપેલા છે :-
વિધાન $I$ :- મિથાઈલ ઓરેન્જ એ નિર્બળ એસિડ છે.
વિધાન $II$ :- મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ ક્વિનોનોઈડ સ્વરૂપ કરતા વધુ તીવ્ર/ઘેરા રંગનું હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :-

મિથાઇલ રેડ સૂચકનો $pH$ વિસ્તાર ....... છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo