$0.01 \, M \, HCl$ માં હાઇડ્રોજન $[H^{+}]$ આયનની સાંદ્રતા કેટલી છે?

  • A
    $10^{12}$
  • B
    $10^{-2}$
  • C
    $10^{-1}$
  • D
    $10^{-12}$

Explore More

Similar Questions

$pH = 4$ ધરાવતા $H_2SO_4$ દ્રાવણની મોલારિટી કેટલી છે?

$HCl$ ના $10 \ mL$ જલીય દ્રાવણનો $pH$ $4$ છે. આ દ્રાવણનો $pH$ $4$ થી $5$ કરવા માટે તેમાં ઉમેરવા પડતા પાણીનું પ્રમાણ $..... \ mL$ છે.

$25^{\circ} C$ તાપમાને, $10^{-8} \ M$ જલીય $KOH$ દ્રાવણની $pH$ કેટલી હશે?

$0.001 \, N \, KOH$ દ્રાવણની $pH$ = .....

જો $1 \ mL$ $1 \ M \ HCl$ દ્રાવણને $99 \ mL$ $NaCl$ ના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે,તો $NaCl$ ના દ્રાવણની $pH$ માં $X$ એકમનો ફેરફાર થાય છે. $X$ નું મૂલ્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo