ફેરસ સલ્ફેટ $(FeSO_4)$ નું જલીય દ્રાવણ એસિડિક છે કારણ કે......

  • A
    $Fe^{+2}$ પાણી સાથે પ્રક્રિયા કરે છે.
  • B
    $SO_4^{-2}$ પાણી સાથે પ્રક્રિયા કરે છે.
  • C
    $CuSO_4$ પાણી સાથે પ્રક્રિયા કરે છે.
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ મિશ્ર ક્ષાર (mixed salt) હશે?

$25\,^oC$ તાપમાને એસિટિક એસિડ માટે $K_a = 1.8 \times 10^{-5}$ અને $NH_4OH$ માટે $K_b = 1.8 \times 10^{-5}$ હોય,તો એમોનિયમ એસિટેટના જલીય દ્રાવણની પ્રકૃતિ જણાવો.

નીચેનામાંથી કોનું જળવિભાજન (hydrolysis) થઈ શકતું નથી?

જો એમોનિયમ હાઈડ્રોક્સાઈડ $(NH_4OH)$ અને એસિટિક એસિડ $(CH_3COOH)$ ના વિયોજન અચળાંક $1.8 \times 10^{-5}$ હોય અને $K_w = 10^{-14}$ હોય,તો $CH_3COONH_4$ ના જલવિભાજન અંશ $(h)$ શું થશે?

નીચેની ઋણાયન જળવિભાજન પ્રક્રિયા શા માટે સાચી છે?
$X^{-} + H_2O \rightleftharpoons HX + OH^{-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo