નીચેનામાંથી કયું સૌથી પ્રબળ સંયુગ્મિત બેઇઝ છે?

  • A
    $ClO_4^-$
  • B
    $HCO_3^-$
  • C
    $F^-$
  • D
    $HSO_4^-$

Explore More

Similar Questions

$NH_3$ વાયુ પાણીમાં દ્રાવ્ય થઈને $NH_4OH$ આપે છે. આ પ્રક્રિયામાં પાણી ...... તરીકે વર્તે છે.

નીચેનામાંથી કઈ સ્પીસીઝ એસિડ અને બેઇઝ બંને તરીકે વર્તી શકે છે?

નીચે ચાર સ્પીસીઝ આપેલી છે:
$i. \, HCO_3^-$
$ii. \, H_3O^{+}$
$iii. \, HSO_4^-$
$iv. \, HSO_3F$
તેમની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કઈ તટસ્થીકરણ પ્રક્રિયામાં તટસ્થીકરણની ઉષ્મા સૌથી વધુ હશે?

વ્યાખ્યા મુજબ $Lewis$ બેઇઝ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo