$CaCO_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $5 \times 10^{-9}$ છે. તેની દ્રાવ્યતા ....... જેટલી છે.

  • A
    $2.2 \times 10^{-9}$
  • B
    $7 \times 10^{-5}$
  • C
    $2.5 \times 10^{-4}$
  • D
    $2.5 \times 10^{-5}$

Explore More

Similar Questions

$0.2 \ M \ Pb(NO_3)_2$ ના દ્રાવણમાં $PbI_2$ ની મોલર દ્રાવ્યતા $K_{sp}$ (દ્રાવ્યતા ગુણાકાર) ના સંદર્ભમાં કેટલી થાય?

$As_2S_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $2.8 \times 10^{-72}$ છે. $As_2S_3$ ની દ્રાવ્યતા કેટલી છે?

$1 \ \text{litre}$ નિસ્યંદિત પાણીમાં $CaC_2O_4$ (આણ્વીય દળ $= 128$) ના કેટલા ગ્રામ ઓગાળવાથી સંતૃપ્ત દ્રાવણ મળશે ($g$ માં)? $[K_{sp}(CaC_2O_4) = 2.5 \times 10^{-9} \ mol^2 \ L^{-2}]$

જો $Mg(OH)_2$ નો $K_{sp} \ 1 \times 10^{-12}$ હોય,તો $0.01 \ M \ Mg^{2+}$ આયનોના દ્રાવણમાંથી $Mg(OH)_2$ કયા $pH$ પર અવક્ષેપિત થશે?

નિર્બળ એસિડના ક્ષાર $MX$ (દા.ત. ફોસ્ફોરિક એસિડના ક્ષાર) ની દ્રાવ્યતા નીચા $pH$ પર વધે છે. સમીકરણો સાથે સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo