$A^{-} + H_2O \rightleftharpoons HA + OH^{-}$ ની જલવિભાજન પ્રક્રિયા દર્શાવે છે કે ક્ષાર શેમાંથી બને છે?

  • A
    પ્રબળ બેઈઝ અને નિર્બળ એસિડ
  • B
    પ્રબળ એસિડ અને નિર્બળ બેઈઝ
  • C
    પ્રબળ બેઈઝ અને પ્રબળ એસિડ
  • D
    નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનો $pH$ $7.0$ કરતા ઓછો હશે?

પ્રાયોગિક તાપમાને એસિટિક એસિડ માટે $pK_a$ નું મૂલ્ય $5$ છે. $0.1 \ M$ સોડિયમ એસિટેટ દ્રાવણનું ટકાવારી જળવિભાજન કેટલું હશે?

નીચેનામાંથી કયા ક્ષારમાં એનાયન (ઋણાયન) જલવિભાજન પામે છે?

ક્ષારનું જળવિભાજનના આધારે વર્ગીકરણ કરો અને દરેક પ્રકારના ઉદાહરણો આપો.

$NaCl$,$CH_3COONa$ અને $NH_4Cl$ ના $0.1 \, M$ જલીય દ્રાવણોનો $pH$ નીચેનામાંથી કયો ક્રમ અનુસરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo