નીચેનામાંથી કઈ ક્ષારની જોડી માટે જલવિભાજનનો અંશ મંદતાથી સ્વતંત્ર છે?

  • A
    $Na_2S, BaCl_2$
  • B
    $CH_3COONH_4, (NH_4)_2SO_4$
  • C
    $NH_4CN, CH_3COONH_4$
  • D
    $Na_2SO_4, CH_3COONH_4$

Explore More

Similar Questions

$NH_4OH$ નો વિયોજન અચળાંક $1.8 \times 10^{-5}$ છે. $NH_4Cl$ નો જળવિભાજન અચળાંક ગણો.

$CuSO_4$ નું જલીય દ્રાવણ ............. હશે.

કોલમ $I$ ને કોલમ $II$ સાથે જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ $I$ કોલમ $II$
$A$. $CH_3COONa$ $i$. લગભગ તટસ્થ,$pH > 7$ અથવા $< 7$
$B$. $NH_4Cl$ $ii$. એસિડિક,$pH < 7$
$C$. $NaNO_3$ $iii$. બેઝિક (આલ્કલાઇન),$pH > 7$
$D$. $CH_3COONH_4$ $iv$. તટસ્થ,$pH = 7$

$0.01 \ M$ $CH_3COONa$ ના દ્રાવણ માટે $pH$ અને જળવિભાજનનો અંશ $(h)$ ગણો. આપેલ છે: $K_h = 5.6 \times 10^{-10}$.

Difficult
View Solution

પાણીમાં સોડિયમ એસિટેટનું દ્રાવણ શું કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo