$N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ પ્રક્રિયા માટે,સંતુલને $N_2O_4$ અને $NO_2$ ની સાંદ્રતા અનુક્રમે $4.8 \times 10^{-2} \, mol \, L^{-1}$ અને $1.2 \times 10^{-2} \, mol \, L^{-1}$ છે. $K_c$ નું મૂલ્ય શોધો.

  • A
    $3 \times 10^{-3} \, mol \, L^{-1}$
  • B
    $3 \times 10^{-4} \, mol \, L^{-1}$
  • C
    $3.3 \times 10^{-2} \, mol \, L^{-1}$
  • D
    $3 \times 10^{-1} \, mol \, L^{-1}$

Explore More

Similar Questions

પ્રક્રિયા $A_{(g)} + B_{(g)} \rightleftharpoons 2 C_{(g)}$ માટે; $K_{c} = 4$. જો $A_{(g)}$ અને $B_{(g)}$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $0.1 \ M$ અને $0.4 \ M$ હોય,તો $C_{(g)}$ ની સંતુલન સાંદ્રતા શોધો. ($M$ માં)

$PCl_{5(g)} \to PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $16$ છે. જો પાત્રનું કદ તેના મૂળ કદના અડધા કરવામાં આવે,તો સમાન તાપમાને પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય કેટલું થશે?

પ્રક્રિયા $SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ માટે સંતુલન અચળાંક $5 \times 10^{-2} \ atm^{-1/2}$ છે. પ્રક્રિયા $2 SO_{3(g)} \rightleftharpoons 2 SO_{2(g)} + O_{2(g)}$ માટે સંતુલન અચળાંક કેટલો થશે?

રાસાયણિક પ્રક્રિયા $A \rightleftharpoons B, K_1 = 2.0$ અને $B \rightleftharpoons C, K_2 = 0.01$ માટે,પ્રક્રિયા $2C \rightleftharpoons 2A$ નો સંતુલન અચળાંક $:-$ છે.

સંતુલન $2HX_{(g)} \rightleftharpoons H_{2(g)} + X_{2(g)}$ માટે સંતુલન અચળાંક $1 \times 10^{-5}$ છે. જો $H_2$ અને $X_2$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $1.2 \times 10^{-3} \ M$ અને $1.2 \times 10^{-4} \ M$ હોય,તો $HX$ ની સંતુલન સાંદ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo