$1 \ mol$ એનિલીન હાઈડ્રોક્લોરાઈડને $99.2 \ L$ પાણીમાં ઓગાળતા,જલવિભાજનની માત્રા $4.88 \%$ મળે છે. જલવિભાજન અચળાંક $(K_h)$ ની ગણતરી કરો.

  • A
    $5.1 \times 10^{-5}$
  • B
    $3.1 \times 10^{-3}$
  • C
    $2.4 \times 10^{-5}$
  • D
    $1.7 \times 10^{-6}$

Explore More

Similar Questions

જો હાઇડ્રેઝિન $(N_2H_4)$ નો બેઇઝ આયનીકરણ અચળાંક $(K_b)$ $9.6 \times 10^{-9}$ હોય,તો ક્ષાર $N_2H_5Cl$ ના $0.1 \ M$ દ્રાવણનું જળવિભાજન કેટલા ટકા થશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા ક્ષારનું જળવિભાજન (hydrolysis) થાય છે?

$AlCl_3$ નું જલીય દ્રાવણ કોના જળવિભાજનને કારણે એસિડિક હોય છે?

$K_a = 1 \times 10^{-5}$ ધરાવતા નિર્બળ એસિડ $HX$ ની $NaOH$ સાથેની પ્રક્રિયાથી $NaX$ મળે છે. $NaX$ ના $0.1 \, M$ જલીય દ્રાવણ માટે જલવિભાજનની ટકાવારી $(\% \, h)$ કેટલી થશે?

ફેરિક ક્લોરાઈડનું જલીય દ્રાવણ કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo