$25 \, ^\circ C$ તાપમાને $PbI_2$ ની દ્રાવ્યતા $0.7 \, g \, L^{-1}$ છે. આ તાપમાને $PbI_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો થશે? ($PbI_2$ નું મોલર દળ = $461.2 \, g \, mol^{-1}$)

  • A
    $0.14 \times 10^{-9}$
  • B
    $1.40 \times 10^{-9}$
  • C
    $14.0 \times 10^{-9}$
  • D
    $140 \times 10^{-9}$

Explore More

Similar Questions

$CaF_{2}$ $(K_{sp} = 1.7 \times 10^{-10})$ ના અવક્ષેપ ત્યારે મળશે જ્યારે નીચેનાના સમાન કદ મિશ્ર કરવામાં આવે:

$298 \ K$ તાપમાને સિલ્વર ક્લોરાઇડનો દ્રાવ્યતા ગુણાકાર $1.8 \times 10^{-10}$ છે. તો $0.01 \ M \ HCl$ ના દ્રાવણમાં $AgCl$ ની દ્રાવ્યતા ............ થશે.

Difficult
View Solution

$298 \ K$ તાપમાને કેલ્શિયમ કાર્બોનેટ $(CaCO_3)$ ની દ્રાવ્યતા $6.4 \times 10^{-5} \ mol \ dm^{-3}$ છે. તે જ તાપમાને દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ નું મૂલ્ય ગણો.

$25 \, ^\circ C$ તાપમાને $AgBr$ નો $K_{sp} \, 4.9 \times 10^{-13}$ છે. જો $AgBr$ નો અણુભાર $188 \, g/mol$ હોય,તો $20 \, L$ પાણીને સંતૃપ્ત કરવા માટે કેટલા $AgBr$ ની જરૂર પડશે?

$BaSO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.5 \times 10^{-9}$ છે. $0.01 \ M \ Ba^{2+}$ ના દ્રાવણમાં,કેટલી સાંદ્રતા ધરાવતું $H_2SO_4$ ઉમેરવાથી અવક્ષેપન શરૂ થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo