જો $OH^{-}$ આયનની સાંદ્રતા $10^{-7} \text{ gram ions/litre}$ હોય,તો એક લીટર પાણીમાં $OH^{-}$ આયનની સંખ્યા કેટલી થાય?

  • A
    $6.023 \times 10^{16}$
  • B
    $3.023 \times 10^{16}$
  • C
    $6.023 \times 10^{10}$
  • D
    $6.023 \times 10^{11}$

Explore More

Similar Questions

$10^{-3} \ M \ HCl$ ના $50 \ mL$ ને $0.05 \ M \ CH_3COOH$ $(pK_a = 4.7)$ ના $50 \ mL$ સાથે મિશ્ર કરવામાં આવે છે। પરિણામી દ્રાવણમાં પાણીના વિયોજનનો અંશ કેટલો હશે?

$20 \ mL$ $0.1 \ N$ $HCl$ ને $20 \ mL$ $0.1 \ N$ $KOH$ માં ઉમેરતા,મળતા દ્રાવણની $pH$ કેટલી થશે?

$0.01 \ M$ $CH_3COOH$ દ્રાવણમાં $5\%$ આયનીકરણ થાય છે. તેનો વિયોજન અચળાંક ગણો.

વિધાન $A$: બફરનું $pH$ તાપમાન વધવાની સાથે વધે છે. વિધાન $B$: પાણીના $K_W$ નું મૂલ્ય તાપમાન ઘટવાની સાથે ઘટે છે.

$25 \text{ }^\circ\text{C}$ તાપમાને $0.01 \text{ M}$ મોનોબેઝિક એસિડની મોલર વાહકતા $15 \text{ ohm}^{-1} \text{cm}^2 \text{mol}^{-1}$ છે. અનંત મંદને તે જ એસિડની મોલર વાહકતા $375 \text{ ohm}^{-1} \text{cm}^2 \text{mol}^{-1}$ છે. દ્રાવણમાં $[H^+]$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo