જો આયનિક ગુણાકાર ........ હોય તો અવક્ષેપ મળે છે.

  • A
    દ્રાવ્યતા ગુણાકાર કરતા ઓછો
  • B
    દ્રાવ્યતા ગુણાકાર કરતા વધુ
  • C
    દ્રાવ્યતા ગુણાકાર જેટલો
  • D
    $1$ અથવા $3$

Explore More

Similar Questions

જો $Ag_2CO_3$ નો $K_{sp}$ $8 \times 10^{-12}$ હોય,તો $0.1 \ M \ AgNO_3$ માં $Ag_2CO_3$ ની મોલર દ્રાવ્યતા કેટલી થાય?

$298 \, K$ તાપમાને સિલ્વર ક્રોમેટ,બેરિયમ ક્રોમેટ,ફેરિક હાઇડ્રોક્સાઇડ,લેડ ક્લોરાઇડ અને મર્ક્યુરસ આયોડાઇડની દ્રાવ્યતા તેમના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $(K_{sp})$ પરથી નક્કી કરો. દરેક આયનોની મોલારિટી પણ નક્કી કરો. (આપેલ $K_{sp}$ મૂલ્યો: $Ag_{2}CrO_{4} = 1.1 \times 10^{-12}$,$BaCrO_{4} = 1.2 \times 10^{-10}$,$Fe(OH)_{3} = 1.0 \times 10^{-38}$,$PbCl_{2} = 1.6 \times 10^{-5}$,$Hg_{2}I_{2} = 4.5 \times 10^{-29}$)

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન એમોનિયામાં અલ્પ દ્રાવ્ય છે?

જો $BaSO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.44 \times 10^{-12}$ હોય,તો $SO_4^{2-}$ ની દ્રાવ્યતા ..... છે.

$10^{-4} \ mol/L$ $Ba^{2+}$ ધરાવતા દ્રાવણમાં $BaSO_4$ ના અવક્ષેપન માટે જરૂરી સલ્ફેટ આયનની ન્યૂનતમ સાંદ્રતાની ગણતરી કરો. $(K_{sp} \ BaSO_4 = 4 \times 10^{-10})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo