સોડિયમ સાઈનાઈડ $(NaCN)$ નું દ્રાવણ ...... છે.

  • A
    એસિડિક
  • B
    ઊભયગુણી
  • C
    બેઝિક
  • D
    તટસ્થ

Explore More

Similar Questions

એમોનિયમ એસિટેટનું જલીય દ્રાવણ કેવું હોય છે?

$25 \ mL$ $0.1 \ M$ ફોર્મિક એસિડના $0.1 \ M$ $NaOH$ દ્રાવણ સાથેના ટાઇટ્રેશનમાં તુલ્યબિંદુએ $pH$ ની ગણતરી કરો (આપેલ છે કે ફોર્મિક એસિડનો $pK_a = 3.74$). $[\log \ 2 = 0.30]$

નીચેનામાંથી કયા ક્ષારમાં એનાયન (ઋણાયન) જલવિભાજન પામે છે?

જ્યારે ઘન પોટેશિયમ સાયનાઈડ $(KCN)$ ને પાણીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે:

નીચેની ઋણાયન જળવિભાજન પ્રક્રિયા શા માટે સાચી છે?
$X^{-} + H_2O \rightleftharpoons HX + OH^{-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo