પ્રતિવર્તી પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે,સંતુલન સમયે $C$ અને $D$ ની સાંદ્રતા અનુક્રમે $0.8 \ mol/L$ છે. જો $A$ અને $B$ ની પ્રારંભિક સાંદ્રતા $1 \ mol/L$ હોય,તો સંતુલન અચળાંક $K_c$ ની ગણતરી કરો.

  • A
    $6.4$
  • B
    $0.64$
  • C
    $1.6$
  • D
    $16$

Explore More

Similar Questions

$2X_{6(g)} \rightleftharpoons 4X_{3(g)}$
$1500 \ K$ તાપમાને સંતુલન સ્થિતિમાં $X_6$ અને $X_3$ ધરાવતું $20 \ L$ નું પાત્ર છે. સંતુલન અચળાંક $K_p = 4 \times 10^{18} \ atm$ છે. જો $P_{X_3} \gg P_{X_6}$ અને કુલ દબાણ $10 \ atm$ હોય,તો $X_6$ નું આંશિક દબાણ કેટલું હશે?

$2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

રાસાયણિક સંતુલનમાં,પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક $7.5 \times 10^{-4}$ છે અને સંતુલન અચળાંક $1.5$ છે. તો પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થાય?

$1000 \, K$ તાપમાને,$A_{(g)} + 2B_{(g)} \rightleftharpoons 3C_{(g)} + D_{(g)}$ પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય $0.05 \, atm$ છે. તો $R$ ના સંદર્ભમાં $K_c$ નું મૂલ્ય શું થશે?

તાપમાન $T$ પર પ્રક્રિયા $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. સમાન તાપમાને પ્રક્રિયા $NO_{(g)} \rightleftharpoons \frac{1}{2}N_{2(g)} + \frac{1}{2}O_{2(g)}$ માટે $K_c$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo