નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $K_a$ છે અને તેના સંયુગ્મીત ક્ષારનો જલવિભાજન અચળાંક $K_h$ છે,તો નીચેનામાંથી તેમનો સંબંધ કયો છે?

  • A
    $pK_a + pK_h = pK_w$
  • B
    $pK_h = pK_w + pK_a$
  • C
    $pK_a \times pK_b = pK_w$
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

શું તમે અપેક્ષા રાખો છો કે જ્યારે એલ્યુમિનિયમ $(III)$ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડને અલગ-અલગ રીતે $(i)$ સામાન્ય પાણી,$(ii)$ એસિડિક પાણી અને $(iii)$ આલ્કલાઇન પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે દ્રાવણમાં અલગ-અલગ નીપજો મળે? જ્યાં જરૂરી હોય ત્યાં સમીકરણો લખો.

Difficult
View Solution

જો $HCN$ નો વિયોજન અચળાંક $1.3 \times 10^{-9}$ અને $K_w = 1 \times 10^{-14}$ હોય,તો $\frac{N}{100} \ KCN$ દ્રાવણની $pH$ અને જલવિભાજનની ટકાવારી અનુક્રમે કેટલી થાય?

Difficult
View Solution

નીચેનામાંથી કયા ક્ષારનું જળવિભાજન (hydrolysis) થાય છે?

$25 \ ^\circ C$ તાપમાને,એક નિર્બળ એસિડ $HX$ નો વિયોજન અચળાંક $K_a = 1 \times 10^{-5}$ છે. તે આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ક્ષાર $NaX$ બનાવે છે. $NaX$ ના $0.1 \ M$ દ્રાવણના જળવિભાજનના અંશની ટકાવારી $..... \%$ છે.

નીચેનામાંથી કયું ક્ષાર પાણીમાં બેઝિક દ્રાવણ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo