$0.1 \, M$ સાંદ્રતા ધરાવતા નિર્બળ એસિડના જલીય દ્રાવણમાં $2\%$ આયનીકરણ થાય છે,તો $[H^{+}]$ અને $[OH]^{-}$ ની સાંદ્રતા અનુક્રમે કેટલી થશે? (પાણીનો આયનિક ગુણાકાર $= 1 \times 10^{-14}$)

  • A
    $2 \times 10^{-3} \, M$ અને $5 \times 10^{-12} \, M$
  • B
    $1 \times 10^{-3} \, M$ અને $3 \times 10^{-11} \, M$
  • C
    $0.02 \times 10^{-3} \, M$ અને $5 \times 10^{-11} \, M$
  • D
    $3 \times 10^{-2} \, M$ અને $4 \times 10^{-13} \, M$

Explore More

Similar Questions

વિધાન $A$ : $BaCl_2$ ના જલીય દ્રાવણમાં $NH_4Cl$ (વધુ) ની હાજરીમાં $NH_4OH$ ઉમેરવાથી $Ba(OH)_2$ ના અવક્ષેપ મળે છે.
કારણ $B$ : $Ba(OH)_2$ એ પાણીમાં અદ્રાવ્ય છે.

Difficult
View Solution

$0.004 \, M \, CaSO_4$ અને $0.002 \, M \, H_2SO_4$ ના સમાન કદને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનો આયનિક ગુણાકાર શોધો.

Difficult
View Solution

જયારે $10 \ mL$,$0.1 \ M$ એસિટિક એસિડ $(pK_a = 5.0)$ નું અનુમાપન $10 \ mL$,$0.1 \ M$ એમોનિયા $(pK_b = 5.0)$ વડે કરવામાં આવે,ત્યારે કયા $pH$ પર સંતુલન બિંદુ (equivalence point) મળશે?

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન $I$ : એમોનિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ બેઝિક હોય છે.
વિધાન $II$ : નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષારના દ્રાવણની એસિડિક/બેઝિક પ્રકૃતિ તે બનાવતા એસિડ અને બેઝના $K_a$ અને $K_b$ મૂલ્ય પર આધાર રાખે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

$25^{\circ}C$ તાપમાને એસિટિક એસિડ અને $HCN$ ના વિયોજન અચળાંક અનુક્રમે $1.5 \times 10^{-5}$ અને $4.5 \times 10^{-10}$ છે. નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો હશે? $(CN^- + CH_3COOH \rightleftharpoons HCN + CH_3COO^-)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo