એમોનિયમ હાઈડ્રોક્સાઈડ $(NH_4OH)$ એ ...... છે.

  • A
    પ્રબળ વિદ્યુતવિભાજ્ય
  • B
    નિર્બળ વિદ્યુતવિભાજ્ય
  • C
    જુદી જુદી પરિસ્થિતિમાં પ્રબળ વિદ્યુતવિભાજ્ય અને નિર્બળ વિદ્યુતવિભાજ્ય બંને
  • D
    ઓછી ઘનતાવાળો પદાર્થ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એસિડ ક્ષાર નથી?

$HCl$ નું જલીય દ્રાવણ કયા નામે ઓળખાય છે?

ત્રિ-બેઝિક એસિડના ક્રમિક વિયોજન માટેના ક્રમિક સંતુલન અચળાંકો અનુક્રમે $K_1$, $K_2$ અને $K_3$ છે. સમગ્ર વિયોજન માટેનો સંતુલન અચળાંક શું હશે?

આપેલ છે:
$(i) \ HCN_{(aq)} + H_2O_{(l)} \rightleftharpoons H_3O^{+}_{(aq)} + CN^{-}_{(aq)}$
$K_a = 6.2 \times 10^{-10}$
$(ii) \ CN^{-}_{(aq)} + H_2O_{(l)} \rightleftharpoons HCN_{(aq)} + OH^{-}_{(aq)}$
$K_b = 1.6 \times 10^{-5}$
આ સંતુલન સાપેક્ષ બેઝિક પ્રબળતાનો નીચે મુજબનો ક્રમ દર્શાવે છે:

દ્રાવણમાં સાથે અસ્તિત્વ ન ધરાવી શકે તેવા સંયોજનોની જોડી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo