નીચેની કઈ પ્રક્રિયા માટે $\frac{K_p}{K_c} + \log(RT) = 0$ સંબંધ સાચો છે?

  • A
    $PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$
  • B
    $2SO_2 + O_2 \rightleftharpoons 2SO_3$
  • C
    $N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$
  • D
    $2SO_2 + O_2 \rightleftharpoons 2SO_3$ અને $N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$

Explore More

Similar Questions

પ્રક્રિયા $ZnCO_{3(s)} \rightleftharpoons ZnO_{(s)} + CO_{2(g)}$ માટે આંશિક દબાણના સંદર્ભમાં સંતુલન અચળાંક $(K_p)$ નું સૂત્ર ............. છે.

$1 \ L$ ના બંધ પાત્રમાં $9.2 \ g$ $N_2O_{4(g)}$ લેવામાં આવે છે અને નીચે મુજબ સંતુલન સ્થપાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે: $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$. સંતુલન સમયે,$50\%$ $N_2O_{4(g)}$ વિયોજિત થાય છે. સંતુલન અચળાંક $K_c$ ($mol \ L^{-1}$ માં) કેટલો હશે? ($N_2O_4$ નું આણ્વીય દળ = $92$)

લોખંડની કાચી ધાતુમાંથી સ્ટીલ બનાવવા માટેની પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયા કાર્બન મોનોક્સાઈડ દ્વારા આયર્ન $(II)$ ઓક્સાઈડનું રિડક્શન છે,જે આયર્ન ધાતુ અને $CO_{2}$ આપે છે.
$FeO(s) + CO(g) \longleftrightarrow Fe(s) + CO_{2}(g);$ $1050 \, K$ તાપમાને $K_{p} = 0.265$
જો પ્રારંભિક આંશિક દબાણ $p_{CO} = 1.4 \, atm$ અને $p_{CO_{2}} = 0.80 \, atm$ હોય,તો $1050 \, K$ તાપમાને $CO$ અને $CO_{2}$ ના સંતુલિત આંશિક દબાણ કેટલા હશે?

પ્રક્રિયા ${N_2}_{(g)} + 3{H_2}_{(g)} \rightleftharpoons 2{NH_3}_{(g)}$ માટે,$298 \ K$ તાપમાને સંતુલન અચળાંક ${K_P} = 5.8 \times 10^5$ છે. સમાન તાપમાને સંતુલન અચળાંક ${K_C}$ ($mol^{-2} \ L^2$ માં) નું મૂલ્ય શોધો.

પ્રક્રિયા પ્રણાલી $A_{(g)} \rightleftharpoons B_{(g)} + 2C_{(g)}$ માં,જો $B$ ની સંતુલન સાંદ્રતા બમણી કરવામાં આવે,તો $C$ ની સંતુલન સાંદ્રતા .... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo