$0.1 \ M$ ક્ષારના દ્રાવણોને તેમની $pH$ ના વધતા ક્રમમાં ગોઠવો:

  • A
    $NaCl < NH_4Cl < NaCN$
  • B
    $HCl < NH_4Cl < NaCl < NaCN$
  • C
    $NaCN < NH_4Cl < NaCl < HCl$
  • D
    $HCl < NaCl < NaCN < NH_4Cl$

Explore More

Similar Questions

$CH_3COOH$ ના $0.1 \ N$ દ્રાવણની હાઇડ્રોજન આયન સાંદ્રતા કેટલી હશે,જે $30 \%$ વિયોજિત છે ($M$ માં)?

$10 \ mL$ $0.1 \ N$ $NaOH$ અને $10 \ mL$ $0.05 \ N$ $H_2SO_4$ ના મિશ્રણની $p^H$ = ............

સંતુલન $2H_2O \rightleftharpoons H_3O^{+} + OH^{-}$ માટે,$298 \ K$ તાપમાને $\Delta G^o$ નું મૂલ્ય આશરે ....... $kJ \ mol^{-1}$ છે.

નીચેનામાંથી કયા સમીકરણમાં $\alpha_1$ અથવા $\alpha_2$ નું મૂલ્ય વધારે હશે?
$(i) \, NH_4OH + H_2O \rightarrow \alpha_1$
$(ii) \, NH_4OH + D_2O \rightarrow \alpha_2$

$10.0 \ mL$ $0.010 \ M$ $Sr(OH)_2$ ને $10.0 \ mL$ $0.010 \ M$ $HCl$ માં ઉમેરતા બનતા દ્રાવણનો $pH$ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo