જો અચળ દબાણ અને તાપમાને $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ સંતુલનમાં થોડો $He$ વાયુ ઉમેરવામાં આવે,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક....

  • A
    વધે છે
  • B
    ઘટે છે
  • C
    કોઈ ફેરફાર થતો નથી
  • D
    કંઈ કહી શકાય નહીં

Explore More

Similar Questions

જો એક પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c = 1.6 \times 10^{12}$ હોય,તો સંતુલને આ પ્રણાલીમાં શું હશે?

નીચેનામાંથી કયા કિસ્સામાં પ્રક્રિયા પૂર્ણતાની સૌથી નજીક પહોંચે છે?

$2000 \ K$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^4$ છે. જો ઉદ્દીપકની હાજરીમાં સમાન તાપમાને સંતુલન $10$ ગણું ઝડપથી પ્રાપ્ત થતું હોય,તો ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંકનું મૂલ્ય ....... થશે.

રાસાયણિક સંતુલન પ્રકૃતિમાં ગતિશીલ છે કારણ કે

રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન ત્યારે સ્થપાય છે જ્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo