$298 \ K$ તાપમાને,$Ag^{+} + 2NH_3 \rightleftharpoons Ag(NH_3)_2^{+}$ પ્રક્રિયા માટે,$Ag^{+}$,$Ag(NH_3)_2^{+}$ અને $NH_3$ ની સાંદ્રતા અનુક્રમે $10^{-1} \ M$,$10^{-1} \ M$ અને $10^3 \ M$ છે. આ સંતુલન માટે $298 \ K$ તાપમાને $K_c$ નું મૂલ્ય ...... થાય.

  • A
    $10^{-6}$
  • B
    $10^6$
  • C
    $2 \times 10^{-3}$
  • D
    $1 \times 10^6$

Explore More

Similar Questions

પ્રક્રિયા $CH_3COOH + H_2O \rightleftharpoons H_3O^{+} + CH_3COO^{-}$ માટે સંતુલન અચળાંક $K$ નીચેનામાંથી કયો છે?

પ્રક્રિયાની દિશાનું અનુમાન કેવી રીતે કરવામાં આવે છે?

$15$ મોલ $H_2$ અને $5.2$ મોલ $I_2$ ને મિશ્ર કરવામાં આવે છે અને $500 \, ^oC$ તાપમાને સંતુલન પ્રાપ્ત કરવા દેવામાં આવે છે. સંતુલન સમયે,$HI$ ની સાંદ્રતા $10$ મોલ જોવા મળે છે. $HI$ ના નિર્માણ માટે સંતુલન અચળાંક કેટલો હશે?

જો $K_1, K_2, K_3$ એ નીચે મુજબ $AD, AD_2, AD_3$ ના નિર્માણ માટેના સંતુલન અચળાંકો હોય: $A + D \rightleftharpoons AD$,$AD + D \rightleftharpoons AD_2$,$AD_2 + D \rightleftharpoons AD_3$. તો $A + 3D \rightleftharpoons AD_3$ માટે સંતુલન અચળાંક '$K$' કેવી રીતે સંબંધિત છે?

પ્રક્રિયાઓ $(i)$,$(ii)$ અને $(iii)$ માટે સંતુલન અચળાંક અનુક્રમે $K_1$,$K_2$ અને $K_3$ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?
$(i)$ $N_2 + 2O_2 \rightleftharpoons 2NO_2$
$(ii)$ $2NO_2 \rightleftharpoons N_2 + 2O_2$
$(iii)$ $NO_2 \rightleftharpoons 1/2 N_2 + O_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo