જો $Mg(OH)_2$ ની દ્રાવ્યતા $x \ mol/L$ હોય,તો તેનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ = .....

  • A
    $x^3$
  • B
    $5x^3$
  • C
    $4x^3$
  • D
    $2x^2$

Explore More

Similar Questions

$293 \text{ K}$ તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષાર $BA$ ની દ્રાવ્યતા $\text{mol dm}^{-3}$ માં ગણો, જો તે જ તાપમાને તેનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $(K_{sp})$ $8.56 \times 10^{-5}$ હોય.

$0.1 \ M \ NaCl$ દ્રાવણમાં $1.6 \times 10^{-10}$ દ્રાવ્યતા ગુણાકાર ધરાવતા $AgCl_{(s)}$ ની દ્રાવ્યતા કેટલી હશે?

નીચેનામાંથી કયા સલ્ફાઇડનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ સૌથી ઓછો છે?

$25 \ ^oC$ તાપમાને $Th_3(PO_4)_4$ $(M_w = m)$ ની દ્રાવ્યતા $w \ g / 100 \ mL$ છે. તો $K_{sp}$ કેટલું થાય?

$25 \, ^\circ C$ તાપમાને $AgBr$ માટે $K_{sp} = 4.9 \times 10^{-13}$ છે. તેના $20 \, L$ સંતૃપ્ત દ્રાવણમાં કેટલું $AgBr$ ઓગળશે? ($AgBr$ નું આણ્વીય દળ = $188$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo