$x \rightleftharpoons y$ પ્રક્રિયાનું સંતુલન ત્યારે જ થાય કે જ્યારે......

  • A
    $x$ નું $y$ માં $10\%$ રૂપાંતરણ થાય.
  • B
    $x$ નું $y$ માં રૂપાંતરણ પૂર્ણ થાય.
  • C
    $x$ નું $y$ માં રૂપાંતરણ માત્ર $50\%$ પૂર્ણ થાય.
  • D
    $x$ થી $y$ માં રૂપાંતરણનો દર એ પ્રણાલીમાં $y$ થી $x$ માં રૂપાંતરણના દર જેટલો હોય.

Explore More

Similar Questions

એક પ્રતિવર્તી પ્રક્રિયા $A \overset{k_1}{\underset{k_2}{\longleftrightarrow}} B$ માં,$A$ અને $B$ ની પ્રારંભિક સાંદ્રતા અનુક્રમે $a$ અને $b$ છે અને સંતુલન સાંદ્રતા અનુક્રમે $(a - x)$ અને $(b + x)$ છે. $x$ ને $k_1, k_2, a$ અને $b$ ના પદોમાં દર્શાવો.

પ્રક્રિયા $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ માં,સમયની સાપેક્ષે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓના વેગમાં થતા ફેરફારને દર્શાવતો આલેખ દોરવામાં આવ્યો છે. નીચેનામાંથી કયું સાચું છે?

પ્રતિક્રિયા મિશ્રણમાં ઉમેરવામાં આવેલ ઉદ્દીપક:

પ્રતિવર્તી પ્રક્રિયા માટે સાચું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,સંતુલન સમયે નીપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતા વધારે હોય છે? $(K = \text{સંતુલન અચળાંક})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo