દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ માટે કયું વિધાન ખોટું છે?

  • A
    તે અચળ તાપમાને અચળ રહે છે.
  • B
    તે સંતુલન અચળાંક તરીકે વર્તે છે.
  • C
    અદ્રાવ્ય ક્ષાર માટે તે શૂન્ય કરતા વધારે હોય છે.
  • D
    તેનો એકમ હંમેશા $M^2$ હોય છે.

Explore More

Similar Questions

$20 \ mL$ $3 \times 10^{-3} \ M$ $Pb(NO_3)_2$ ના દ્રાવણને $80 \ mL$ $2 \times 10^{-3} \ M$ $NaI$ ના દ્રાવણ સાથે મિશ્ર કરતા $PbI_2$ ના અવક્ષેપ બનશે કે નહીં તે જણાવો. લેડ આયોડાઈડ $(PbI_2)$ માટે $K_{sp} = 6.0 \times 10^{-9}$ છે.

$298 \ K$ તાપમાને ક્ષાર $B_2A$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-11}$ છે. સમાન તાપમાને આ ક્ષારની દ્રાવ્યતા કેટલી હશે?

$BaCO_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $({K_{sp}})$ $1.5 \times 10^{-9}$ છે. $10^{-4} \ M$ $Na_2CO_3$ ના દ્રાવણમાં જ્યારે ઘન $Ba(NO_3)_2$ ઉમેરવામાં આવે,ત્યારે $Ba^{2+}$ આયનોની કઈ સાંદ્રતાએ અવક્ષેપ બનવાનું શરૂ થશે?

Difficult
View Solution

નીચેનામાંથી કોની પાણીમાં દ્રાવ્યતા ન્યૂનતમ છે?

$Cr(OH)_3$ માટે $K_{sp} = 1.6 \times 10^{-30}$ છે. પાણીમાં આ સંયોજનની મોલર દ્રાવ્યતા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo