નિર્બળ એસિડ $HA$ માટે $pK_a = 4.80$ છે. નિર્બળ બેઇઝ $BOH$ માટે $pK_b = 4.78$ છે. તો ક્ષાર $BA$ ના જલીય દ્રાવણની $pH$ કેટલી થશે?

  • A
    $9.58$
  • B
    $4.79$
  • C
    $7.01$
  • D
    $9.22$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સૌથી ઓછું જલવિભાજન અંશ ધરાવે છે?

$25 \ ^\circ C$ તાપમાને,એક નિર્બળ એસિડ $HX$ નો વિયોજન અચળાંક $K_a = 1 \times 10^{-5}$ છે. તે આલ્કલી સાથે પ્રક્રિયા કરીને ક્ષાર $NaX$ બનાવે છે. $NaX$ ના $0.1 \ M$ દ્રાવણના જળવિભાજનના અંશની ટકાવારી $..... \%$ છે.

પાણીમાં $MgCl_2$ ના દ્રાવણનો $pH$ કેટલો હોય છે?

નીચેના જલીય દ્રાવણોને ધ્યાનમાં લો:
$(1)$ $FeCl_3$ બેઝિક છે
$(2)$ $NH_4Cl$ એસિડીક છે
$(3)$ $NaCN$ એસિડીક છે
$(4)$ $Na_2CO_3$ બેઝિક છે
આમાંથી કયું વિધાન સાચું નથી?

સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણનો $pH$ $7$ કરતા વધારે હોય છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo