જ્યારે ઘન $Pb(NO_3)_2$ ને $1 \, L$ $H_2SO_4$ $(1 \times 10^{-3} \, M)$ માં ઉમેરવામાં આવે છે જેથી $Pb(NO_3)_2$ ની સાંદ્રતા $0.002 \, M$ થાય,ત્યારે શું થશે? ($PbSO_4$ માટે $K_{sp} = 1.3 \times 10^{-8}$)

  • A
    અવક્ષેપન થાય છે.
  • B
    અવક્ષેપન થતું નથી.
  • C
    દ્રાવણ સંતૃપ્ત બને છે.
  • D
    દ્રાવણ અસંતૃપ્ત રહે છે.

Explore More

Similar Questions

દ્રાવ્યતા ગુણાકાર (Solubility product) એટલે શું?

નીચેનામાંથી કયું પાણીમાં સૌથી ઓછું દ્રાવ્ય છે?

$25^{\circ} C$ તાપમાને, $MX_{2}$ પ્રકારના ક્ષારનો પાણીમાં દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-8}$ છે. સમાન તાપમાને પાણીમાં $MX_{2}$ ની દ્રાવ્યતા ($mol / L$ માં) કેટલી થશે?

સામાન્ય તાપમાને $({25\,^oC})$ કયા હાઇડ્રોક્સાઇડનું દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય સૌથી ઓછું હશે?

જો $BA_2$ પ્રકારના અલ્પ દ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા (જે અણુના વિયોજન પર ત્રણ આયનો આપે છે) $x \ mol \ L^{-1}$ હોય,તો તેનો દ્રાવ્યતા ગુણાકાર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo