$BCl_3 + :PH_3 \rightarrow Cl_3B \leftarrow PH_3$ પ્રક્રિયામાં કઈ સ્પીસીઝ લુઇઝ બેઇઝ તરીકે વર્તે છે?

  • A
    $PH_3$
  • B
    $BCl_3$
  • C
    $1$ અને $2$ બંને
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી સૌથી વધુ સ્થાયી લુઈસ એસિડ-બેઝ એડક્ટ કયું છે?

નીચેનામાંથી કયા અણુમાં સવર્ગ સહસંયોજક બંધ (coordinate bonds) હોતા નથી?

$AlCl_3$ અને $CH_3OCH_3$ વચ્ચેની પ્રક્રિયાનું નીપજ નીચેનામાંથી કયું છે?

Difficult
View Solution

નીચેનામાંથી શેમાં ડેટિવ (સવર્ગ સહસંયોજક) બંધ હાજર નથી?

Difficult
View Solution

એમોનિયમ આયન $(NH_4^+)$ માં નાઈટ્રોજન પરમાણુ સાથે કેટલા હાઈડ્રોજન પરમાણુઓ જોડાયેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo