$PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયા માટે,અચળ તાપમાને પુરોગામી પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં થાય છે? $(1)$ અચળ કદે નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી $(2)$ અચળ કદે $Cl_{2(g)}$ ઉમેરવાથી $(3)$ અચળ દબાણે નિષ્ક્રિય વાયુ ઉમેરવાથી $(4)$ પાત્રનું કદ વધારવાથી $(5)$ અચળ કદે $PCl_{5(g)}$ ઉમેરવાથી

  • A
    $(1), (2), (3)$
  • B
    $(2), (3), (4)$
  • C
    $(3), (4), (5)$
  • D
    $(1), (3), (4), (5)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ઉંચા દબાણના ઉપયોગથી નિપજની પ્રાપ્તિ વધતી નથી?

પ્રક્રિયા $2SO_2 + O_2 \rightleftharpoons 2SO_3$; $\Delta H = -ve$ માટે કઈ પરિસ્થિતિ અનુકૂળ છે?

પ્રક્રિયા $A + B \rightleftharpoons C + D$ માટે સંતુલન અચળાંક $298 \ K$ તાપમાને $1 \times 10^{-3}$ છે અને $273 \ K$ તાપમાને $2$ છે. $C$ અને $D$ ના નિર્માણ તરફ દોરી જતી રાસાયણિક પ્રક્રિયા છે

ઉષ્માક્ષેપક પ્રક્રિયા $Cl_{2(g)} + 3F_{2(g)} \rightleftharpoons 2ClF_{3(g)}$,$\Delta_r H = -329 \ kJ$ માટે,સંતુલન મિશ્રણમાં $ClF_3$ નો જથ્થો વધારવા માટે નીચેનામાંથી શું કરવું જોઈએ?

$CaCO_3 \rightleftharpoons CaO + CO_2$ પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં પૂર્ણતા તરફ જાય છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo