$25 \, ^\circ C$ તાપમાને $AgCl$ ની દ્રાવ્યતા ગુણાકાર $5 \times 10^{-13}$ છે,તો તેની દ્રાવ્યતા = .......

  • A
    $5 \times 10^{-13}$
  • B
    $7.1 \times 10^{-7}$
  • C
    $2.5 \times 10^{-13}$
  • D
    $2.5 \times 10^{-6}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમીકરણ ક્ષાર $BA_3$ માટે દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર વચ્ચેનો સંબંધ દર્શાવે છે?

જો સિલ્વર ક્રોમેટના સંતૃપ્ત દ્રાવણમાં $CrO_4^{2-}$ આયનોની સાંદ્રતા $2 \times 10^{-4} \ M$ હોય,તો સિલ્વર ક્રોમેટનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે?

અલ્પ દ્રાવ્ય ક્ષાર $AX$ નો દ્રાવ્યતા ગુણાકાર $4.9 \times 10^{-13}$ છે. $mol \ dm^{-3}$ માં તેની દ્રાવ્યતા કેટલી હશે?

નીચેનામાંથી કયું ક્ષાર અલ્પ દ્રાવ્ય છે?

$A_2 X_3$ ની દ્રાવ્યતા '$y$' $M$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo