નીચેનામાંથી કોની દ્રાવ્યતા મહત્તમ છે? ($K_{sp}$ ના મૂલ્યો આપેલ છે)

  • A
    $CuS\, (8.5 \times 10^{-36})$
  • B
    $CdS\, (3.6 \times 10^{-28})$
  • C
    $ZnS\, (1.2 \times 10^{-28})$
  • D
    $MnS\, (1.4 \times 10^{-10})$

Explore More

Similar Questions

$PbI_2$ ની દ્રાવ્યતા શોધો જો તેનો દ્રાવ્યતા ગુણાકાર $7.0 \times 10^{-9}$ હોય.

જો $PbBr_2$ ની દ્રાવ્યતા $S \, mol/L$ હોય અને તેનું $100\%$ આયનીકરણ થતું હોય,તો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો થાય?

$100 \, ^\circ C$ તાપમાને $AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $1.44 \times 10^{-4}$ છે. ઉકળતા પાણીમાં $AgCl$ ની દ્રાવ્યતા $= .......$

બિસ્મથ સલ્ફાઇડ $(Bi_{2}S_{3})$ માટે $K_{sp}$ નું મૂલ્ય $1.08 \times 10^{-73}$ છે. $298 \ K$ તાપમાને $Bi_{2}S_{3}$ ની દ્રાવ્યતા $mol \ L^{-1}$ માં કેટલી થશે?

જો અલ્પ દ્રાવ્ય ક્ષાર $BA$ નો દ્રાવ્યતા ગુણાકાર સમાન તાપમાને $4.9 \times 10^{-13}$ હોય,તો તેની દ્રાવ્યતા $mol \ dm^{-3}$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo