જો એક પ્રક્ષિપ્ત પદાર્થની તેની મહત્તમ ઊંચાઈએ સ્થિતિ-ઊર્જા તેની શરૂઆતની ગતિઊર્જાની $3/4$ ગણી હોય,તો પદાર્થનો પ્રક્ષિપ્તકોણ ...... $^o$ છે.

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $75$

Explore More

Similar Questions

બે દડાઓને સમાન વેગથી પરંતુ સમક્ષિતિજ સાથે અલગ-અલગ ખૂણે ફેંકવામાં આવે છે. તેમની અવધિ (ranges) સમાન છે. જો એકનો પ્રક્ષિપ્ત કોણ $30^{\circ}$ હોય અને તેની મહત્તમ ઊંચાઈ $h$ હોય,તો બીજાની મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

એક પદાર્થને સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે જેથી તેના પ્રારંભિક વેગનો ઉર્ધ્વ ઘટક $40 \ m \ s^{-1}$ છે. તેના ઉડ્ડયન સમયના એક ચતુર્થાંશ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના વેગનું મૂલ્ય આશરે કેટલું હશે ($m \ s^{-1}$ માં)? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ m \ s^{-2}$)

એક હેલિકોપ્ટર $288 \ km/h$ ના વેગથી આડી દિશામાં ઉડી રહ્યું છે અને એક બોમ્બ ફેંકે છે. જો બોમ્બ ફેંકવાના બિંદુ અને બોમ્બ જમીન પર અથડાય તે બિંદુને જોડતી રેખા સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે, તો જે ઊંચાઈએથી બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તે ઊંચાઈ શોધો. (ગુરુત્વાકર્ષણ પ્રવેગ $= 10 \ m/s^2$) ($m$ માં)

એક દડાને અમુક પ્રારંભિક ઝડપ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. સમાન દળ ધરાવતા બીજા દડાને તે જ ઝડપ સાથે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ,તેમની સ્થિતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

એક દડાને શિરોલંબ દિશા સાથે $60^{\circ}$ ના ખૂણે $10 \ ms^{-1}$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેના ગતિપથના મહત્તમ બિંદુએ તેની ઝડપ $............... \ ms^{-1}$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo