એક પદાર્થ તેના પરિસર સાથે ઉષ્મીય સંતુલનમાં છે. આનું કારણ એ છે કે .....

  • A
    તે ઉષ્માનું ઉત્સર્જન કરવાનું બંધ કરે છે.
  • B
    તેના દ્વારા શોષાતી અને ઉત્સર્જાતી વિકિરણ ઉર્જા સમાન છે.
  • C
    તે ઝડપથી ઉષ્માનું વિકિરણ ઉત્સર્જે છે.
  • D
    તે ધીમેથી ઉષ્માનું વિકિરણ ઉત્સર્જે છે.

Explore More

Similar Questions

ખુલ્લી બારીનો શોષણ ગુણાંક કેટલો હોય છે?

જો $150 \,J$ ઉર્જા $2 \,m^{2}$ ક્ષેત્રફળ પર આપાત થતી હોય. જો $Q_{r}=15 \,J$ અને શોષણનો ગુણાંક $0.6$ હોય,તો પારગમિત થયેલી ઉર્જાનું મૂલ્ય કેટલું હશે ($\,J$ માં)?

નીચે તાપમાન $T_1$ અને $T_2$ $(T_2 > T_1)$ પર બ્લેક બોડી રેડિયેશનના વક્રો દર્શાવેલ છે. નીચેનામાંથી કયો આલેખ સાચો છે?

$400 \ K$ તાપમાને રહેલા અને $300 \ K$ તાપમાન ધરાવતા વાતાવરણથી ઘેરાયેલા એક કૃષ્ણ પદાર્થનો ઠંડા પડવાનો દર '$R_0$' છે. તો તે જ પદાર્થ $900 \ K$ તાપમાને અને સમાન વાતાવરણમાં હોય ત્યારે તેનો ઠંડા પડવાનો દર આશરે કેટલો હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo