પ્રયોગશાળામાં ન્યૂટનનો શીતલનનો નિયમ શું નક્કી કરવા માટે વપરાય છે?

  • A
    વાયુની વિશિષ્ટ ઉષ્મા
  • B
    વાયુની ગુપ્ત ઉષ્મા
  • C
    પ્રવાહીની વિશિષ્ટ ઉષ્મા
  • D
    પ્રવાહીની ગુપ્ત ઉષ્મા

Explore More

Similar Questions

એક પ્રવાહીનું તાપમાન $2$ મિનિટમાં $365 \ K$ થી ઘટીને $361 \ K$ થાય છે. તે સમય શોધો જેમાં પ્રવાહીનું તાપમાન $344 \ K$ થી ઘટીને $342 \ K$ થાય. ઓરડાનું તાપમાન $293 \ K$ છે.

Difficult
View Solution

એક પ્રવાહી $5$ મિનિટમાં $50^{\circ}C$ થી $45^{\circ}C$ સુધી અને ત્યારબાદની $5$ મિનિટમાં $45^{\circ}C$ થી $41.5^{\circ}C$ સુધી ઠંડું પડે છે. આસપાસનું તાપમાન ......... $^{\circ}C$ છે.

Difficult
View Solution

એક પદાર્થ $7$ મિનિટમાં $60^\circ C$ થી $40^\circ C$ સુધી ઠંડો થાય છે. જો આસપાસનું તાપમાન $10^\circ C$ હોય, તો તેને $40^\circ C$ થી $28^\circ C$ સુધી ઠંડું થતા કેટલો સમય (મિનિટમાં) લાગશે? (ન્યૂટનનો શીતલનનો નિયમ લાગુ પડે છે)

એક લટકાવેલા ગોળાની ઘનતા $d$ અને વિશિષ્ટ ઉષ્મા $s$ છે. ગોળાની ત્રિજ્યા $r$ છે. ગોળા અને પરિસર વચ્ચેનો તાપમાનનો તફાવત $(\Delta \theta)$ ઘણો ઓછો છે. જો પરિસરનું તાપમાન $\theta_0$ હોય,તો ગોળાના તાપમાનના ઘટાડાનો દર ....... થશે.

Difficult
View Solution

બે મિત્રો $A$ અને $B$ ચા માટે બીજા મિત્રની રાહ જોઈ રહ્યા છે. $A$ એ કપમાં ચા લીધી અને ઠંડુ દૂધ ઉમેર્યું અને પછી રાહ જુએ છે. $B$ એ કપમાં ચા લીધી અને જ્યારે મિત્ર આવે ત્યારે ઠંડુ દૂધ ઉમેર્યું. તો કોના કપમાં ચા વધુ ગરમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo