ત્રણ સળિયા સમાન પદાર્થના બનેલા છે અને તેમના આડછેદ સમાન છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. દરેક સળિયાની લંબાઈ સમાન છે. ડાબા અને જમણા છેડાઓને અનુક્રમે $0^{\circ}C$ અને $90^{\circ}C$ તાપમાને રાખવામાં આવ્યા છે. ત્રણેય સળિયાના જંકશનનું તાપમાન ...... $^{\circ}C$ થશે.

  • A
    $45$
  • B
    $60$
  • C
    $30$
  • D
    $20$

Explore More

Similar Questions

આપેલ ક્ષણે,બ્લોક $A$ એ $5\,m/s$ ના વેગથી ઉપરની તરફ ગતિ કરી રહ્યો છે. તે ક્ષણે બ્લોક $B$ નો વેગ કેટલો હશે?

બે પદાર્થો $A$ અને $B$ ના તાર માટે સ્ટ્રેસ (પ્રતિબળ) વિરુદ્ધ સ્ટ્રેઈન (વિકૃતિ) ના આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો ${Y_A}$ અને ${Y_B}$ એ પદાર્થોના યંગ મોડ્યુલસ હોય,તો

પરમાણુઓના ક્લોઝ પેકિંગમાં,નીચેનામાંથી શું હોય છે?

જો $x$ વાસ્તવિક હોય,તો પદાવલિ $\frac{x^2-3x+4}{x^2+3x+4}$ ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો શું હશે?

It has not escaped our notice that the specific pairing we have postulated immediately suggests a possible copying mechanism for genetic material. આ વાક્ય કોના દ્વારા લખવામાં આવ્યું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo