$20 \, ^\circ C$ તાપમાને અને સામાન્ય દબાણે એક વાયુનું કદ $100 \, cm^3$ છે. જો તેનું તાપમાન તેટલા જ દબાણે વધારીને $100 \, ^\circ C$ કરવામાં આવે,તો તેનું કદ $125 \, cm^3$ થાય છે. સામાન્ય દબાણે વાયુના કદપ્રસરણાંકનું મૂલ્ય $^\circ C^{-1}$ માં શોધો.

  • A
    $0.0015$
  • B
    $0.0045$
  • C
    $0.0025$
  • D
    $0.0031$

Explore More

Similar Questions

જ્યારે પાણીને $0\,^{\circ}C$ થી $10\,^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેના કદમાં શું તફાવત આવશે?

એક પ્રવાહી જેનો કદ પ્રસરણાંક $\gamma$ છે,તેને એક પાત્રમાં ભરવામાં આવે છે જેનો રેખીય પ્રસરણાંક $\alpha$ છે. જો ગરમ કરવાથી પ્રવાહી બહાર છલકાય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

નીચેનામાંથી કયો આલેખ અચળ દબાણે આદર્શ વાયુના કદ પ્રસરણાંકમાં થતા ફેરફારને દર્શાવે છે?

$V_0$ કદનું એક કાચનું પાત્ર પ્રવાહીથી સંપૂર્ણ ભરેલું છે અને તેનું તાપમાન $\Delta T$ જેટલું વધારવામાં આવે છે. જો કાચનો રેખીય પ્રસરણાંક $\alpha_g$ હોય અને પ્રવાહીનો કદ પ્રસરણાંક $\gamma_L$ હોય,તો કેટલું પ્રવાહી બહાર વહી જશે?

આદર્શ વાયુ સમીકરણ પરથી કદ પ્રસરણાંક મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo