એક વાયુ $10^{3} \ N/m^{2}$ ના અચળ દબાણે $0.25 \ m^{3}$ જેટલું વિસ્તરણ પામે છે. તો થતું કાર્ય ગણો.

  • A
    $2.5 \ \text{ergs}$
  • B
    $250 \ J$
  • C
    $250 \ W$
  • D
    $250 \ N$

Explore More

Similar Questions

$P$ દબાણ, $V$ કદ અને $T$ તાપમાન ધરાવતો એક આદર્શ વાયુ એવી થર્મોડાયનેમિક પ્રક્રિયામાંથી પસાર થાય છે જેમાં $dW = 0$ અને $dQ < 0$ છે. તો, વાયુ માટે

જ્યારે વાયુનું કદ અચળ દબાણ $P$ પર $V$ થી બદલાઈને $2V$ થાય છે, ત્યારે તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $\gamma$ એ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે, $\gamma = \frac{C_p}{C_v}$):

થર્મોડાયનેમિક્સમાં વાયુના દબાણ $(P)$ અને કદ $(V)$ વચ્ચેનો નીચેનામાંથી કયો આલેખ સમકદ (isochoric) પ્રક્રિયાને યોગ્ય રીતે દર્શાવે છે?

આદર્શ વાયુનો એક નમૂનો $(\gamma = 1.4)$ અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. જો વાયુને $100 \ J$ ઉષ્મા આપવામાં આવે,તો વાયુ દ્વારા થયેલ કાર્ય ...... $J$ છે.

ઉષ્માગતિશાસ્ત્રીય પ્રક્રિયા જેમાં વાયુ દ્વારા અથવા વાયુ પર કોઈ કાર્ય થતું નથી, તેને શું કહેવાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo