$1/3$ જેટલો પરફોર્મન્સ ગુણાંક ધરાવતું રેફ્રિજરેટર $200 \ J$ ઉષ્મા મુક્ત કરે છે. તો કાર્યકારી પદાર્થ પર થતું કાર્ય કેટલા $J$ હશે?

  • A
    $100/3$
  • B
    $100$
  • C
    $200/3$
  • D
    $150$

Explore More

Similar Questions

ઉષ્મા એન્જિન તરીકે કાર્ય કરતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $\eta = 1/10$ છે. જો તેનો રેફ્રિજરેટર તરીકે ઉપયોગ કરવામાં આવે અને તંત્ર પર થતું કાર્ય $10 \ J$ હોય,તો નીચા તાપમાને રહેલા ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી શોષાયેલી ઉષ્મા ...... $J$ છે.

Difficult
View Solution

એક આદર્શ રેફ્રિજરેટરના ફ્રીઝર વિભાગનું તાપમાન $-13 \, ^\circ C$ છે. જો રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક $5$ હોય,તો વાતાવરણનું તાપમાન (જ્યાં ઉષ્મા મુક્ત થાય છે) કેટલું હશે?

કોઈપણ રેફ્રિજરેટર અથવા હીટ પંપ ક્યારે કાર્ય કરે છે?

આદર્શ રેફ્રિજરેટર એટલે શું?

એક યાંત્રિક રેફ્રિજરેટરમાં, નીચા તાપમાનના કોઈલ્સ $-23^{\circ}C$ તાપમાને છે અને કન્ડેન્સરમાં રહેલા દબાયેલા વાયુનું તાપમાન $27^{\circ}C$ છે. તો સૈદ્ધાંતિક પરફોર્મન્સ ગુણાંક (coefficient of performance) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo