$AM$ તરંગનો મહત્તમ એમ્પ્લિટ્યુડ $90 V$ અને લઘુત્તમ એમ્પ્લિટ્યુડ $10 V$ છે. આપેલ $AM$ તરંગમાં કેરિયર તરંગનો મૂળ એમ્પ્લિટ્યુડ કેટલા $V$ હશે?

  • A
    $40$
  • B
    $50$
  • C
    $90$
  • D
    $100$

Explore More

Similar Questions

એક ટ્રાન્સમીટિંગ એન્ટેનાની ઊંચાઈ $h \ m$ છે અને રિસીવિંગ એન્ટેનાની ઊંચાઈ $45 \ m$ છે. તેમની વચ્ચેનું અંતર $40 \ km$ છે. બંને એન્ટેના વચ્ચે સંતોષકારક $Line\, of\, Sight$ $(LOS)$ કોમ્યુનિકેશન માટે,ટ્રાન્સમીટિંગ એન્ટેનાની ઊંચાઈ $h$ કેટલી હોવી જોઈએ? (પૃથ્વીની ત્રિજ્યા $R = 6400 \ km$)

Difficult
View Solution

એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગનો મહત્તમ કંપવિસ્તાર $16 \,V$ છે, જ્યારે ન્યૂનતમ કંપવિસ્તાર $4 \,V$ છે. મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

$v_1$ આવૃત્તિ અને $V_1$ પીક વોલ્ટેજ ધરાવતા કેરિયર સિગ્નલને $v_2$ આવૃત્તિ અને $V_2$ પીક વોલ્ટેજ ધરાવતા મેસેજ સિગ્નલ દ્વારા મોડ્યુલેટ કરવામાં આવે છે. જો $m$ એ મોડ્યુલેશન ઇન્ડેક્સ હોય અને $v_{+}, v_{-}$ એ ઉત્પન્ન થતી સાઇડ બેન્ડ્સ હોય, તો સાચું વિધાન કયું છે?

નીચેનામાંથી કયું ઉપકરણ ટ્રાન્સડ્યુસર નથી?

$...........$ એ ટ્રાન્સમિટર અને રિસિવરને જોડતી કડી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo