એન્ટેનાની ઊંચાઈ $500 \ m$ છે. તો તેનો વિસ્તાર ........ $km$ હશે. (પૃથ્વીની ત્રિજ્યા $6400 \ km$ છે)

  • A
    $800$
  • B
    $100$
  • C
    $50$
  • D
    $80$

Explore More

Similar Questions

જો ટ્રાન્સમિટિંગ અને રિસીવિંગ એન્ટેનાની ઊંચાઈ દરેક $80\,m$ હોય,તો મહત્તમ લાઇન ઓફ સાઇટ અંતર $..............\,km$ હશે. આપેલ છે: પૃથ્વીની ત્રિજ્યા $= 6.4 \times 10^6\,m$.

જો $FM$ રેડિયો સ્ટેશન દ્વારા આવરી લેવાતો વિસ્તાર ત્રણ ગણો કરવો હોય,તો ઍન્ટેનાની ઊંચાઈ ....... કરવી પડે.

કૉએક્સિયલ કેબલનો લાક્ષણિક ઈમ્પેડન્સ ...... હોય છે.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ (વાતાવરણનું સ્તર) યાદી-$II$ (પૃથ્વીની સપાટીથી આશરે ઊંચાઈ)
$(A)$ $F_1$-સ્તર $(I)$ $10\,km$
$(B)$ $D$-સ્તર $(II)$ $170-190\,km$
$(C)$ ટ્રોપોસ્ફિયર (ક્ષોભાવરણ) $(III)$ $100\,km$
$(D)$ $E$-સ્તર $(IV)$ $65-75\,km$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$AM$ ની સરખામણીમાં $FM$ નો ગેરફાયદો નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo