સુકોઝનું $5\%(w/v)$ દ્રાવણ એ પદાર્થ '$A$' ના $1\%(w/v)$ દ્રાવણ સાથે આઈસોટોનીક છે. પદાર્થ '$A$' નો અણુભાર કેટલો છે?

  • A
    $32.4$
  • B
    $68.4$
  • C
    $121.6$
  • D
    $34.2$

Explore More

Similar Questions

દ્રાવ્ય $X$ નું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે, જો તેનું $1 \%$ દ્રાવણ કેન સુગર (મોલર દળ $= 342 \ g \ mol^{-1}$) ના $5 \%$ દ્રાવણ સાથે આઈસોટોનિક હોય?

$27 \ ^oC$ તાપમાને $100 \ mL$ પાણીમાં $0.6 \ g$ યુરિયા (મોલર દળ $= 60 \ g \ mol^{-1}$) અને $1.8 \ g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180 \ g \ mol^{-1}$) ઓગાળીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. દ્રાવણનું અભિસરણ દબાણ ............. $atm$ છે. $(R = 0.08206 \ L \ atm \ K^{-1} \ mol^{-1})$

$0.8 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $0.3 \ dm^3$ પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે. $300 \ K$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ $0.2 \ atm$ છે. દ્રાવ્યનું મોલર દળ ગણો. $[R = 0.082 \ atm \ dm^3 \ K^{-1} \ mol^{-1}]$

જો $273 \ K$ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $2 \ atm$ હોય,તો $546 \ K$ તાપમાને અભિસરણ દબાણ ........... $atm$ થશે.

$150 \ mL$ દ્રાવણ દીઠ $1.75 \ g$ સુક્રોઝ ધરાવતા જલીય દ્રાવણનું $17 \ ^oC$ તાપમાને અભિસરણ દબાણ .......... $atm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo