પાણી (ઉત્કલનબિંદુ $100^\circ C$) અને $HCl$ (ઉત્કલનબિંદુ $85^\circ C$) $108.5^\circ C$ તાપમાને એઝિયોટ્રોપિક મિશ્રણ બનાવે છે. જ્યારે આ મિશ્રણને નિસ્યંદિત કરવામાં આવે ત્યારે શું મળે છે?

  • A
    શુદ્ધ $HCl$
  • B
    શુદ્ધ પાણી
  • C
    શુદ્ધ પાણી અને $HCl$
  • D
    $HCl$ કે $H_2O$ બંને શુદ્ધ અવસ્થામાં નહીં

Explore More

Similar Questions

આથવણ દ્વારા મેળવેલ રેક્ટિફાઇડ સ્પિરિટમાં $4.5 \%$ પાણી હોય છે. આ પાણીને દૂર કરવા માટે,રેક્ટિફાઇડ સ્પિરિટને બેન્ઝીનના યોગ્ય જથ્થા સાથે મિશ્ર કરીને ગરમ કરવામાં આવે છે. બેન્ઝીન મદદરૂપ થાય છે કારણ કે:

નિસ્યંદન સ્તંભની ઉપરની અને નીચેની બાજુએ કયા પ્રવાહીની બાષ્પ હાજર હોય છે?

મંદ $HCl$ ના દ્રાવણને ગરમ કરીને ...... $\%$ થી વધુ સાંદ્ર બનાવી શકાતું નથી.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જો બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનું ઉત્કલનબિંદુ બંને કરતા વધારે હોય,તો તે:

નીચેનામાંથી કયું દ્વિઅંગી મિશ્રણ ન્યૂનતમ ઉત્કલનબિંદુ ધરાવતા એઝિયોટ્રોપ્સનું વર્તન દર્શાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo