યુરિયાનું જલીય દ્રાવણ (મોલર દળ $60 \ g \ mol^{-1}$) $1 \ atm$ દબાણે $100.18 \ ^\circ C$ તાપમાને ઉકળે છે. જો પાણી માટે $K_f$ અને $K_b$ ના મૂલ્યો અનુક્રમે $1.86$ અને $0.512 \ K \ kg \ mol^{-1}$ હોય,તો આ દ્રાવણ કયા તાપમાને ઠરશે ($K$ માં)?

  • A
    $272.73$
  • B
    $273.34$
  • C
    $273.15$
  • D
    $274.50$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ઉત્કલન બિંદુ એટલે શું? ઠારણ બિંદુ એટલે શું?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. વોન્ટ હોફ અવયવ,$i$ $I$. ક્રાયોસ્કોપિક અચળાંક
$B$. $k_{f}$ $II$. આઈસોટોનિક દ્રાવણો
$C$. સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો $III$. $\frac{\text{સામાન્ય મોલર દળ}}{\text{અસામાન્ય મોલર દળ}}$
$D$. એઝિયોટ્રોપ્સ $IV$. બાષ્પમાં સમાન સંઘટન ધરાવતા દ્રાવણો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

કયા દ્રાવણમાં,દ્રાવ્ય પ્રવાહી અને દ્રાવક વાયુ છે?

જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવણનું ઠારબિંદુ ઘટીને $1.86 \ K$ થાય છે. $\Delta T_b$ નું મૂલ્ય શું છે? $[K_f = 1.86, K_b = 0.512]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo