જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે નીચેનામાંથી શું થાય છે?

  • A
    પાણીનું બાષ્પદબાણ વધે છે.
  • B
    પાણીનું ઉત્કલન બિંદુ ઘટે છે.
  • C
    પાણીનું ઠારણ બિંદુ ઘટે છે.
  • D
    ઉપરના બધા.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સૌથી વધુ ઉત્કલનબિંદુ દર્શાવશે?

$P_A^0$ અને $P_A$ વચ્ચેના તફાવતમાં વધારો કરવા માટે,નીચેનામાંથી શું થાય છે?

જ્યારે પાણીમાં દ્રાવ્ય ઓગળવામાં આવે ત્યારે શું થાય છે?

એક જ દ્રાવકમાં રહેલા અવિદ્યુતવિભાજ્યના સમાન મોલાલિટી ધરાવતા દ્રાવણો માટે:

કયું અવલોકન (અવલોકનો) સંખ્યાત્મક ગુણધર્મો (colligative properties) દર્શાવે છે?
$(i)$ $0.5 \ m$ $NaBr$ ના દ્રાવણનું બાષ્પ દબાણ સમાન તાપમાને $0.5 \ m$ $BaCl_2$ ના દ્રાવણ કરતાં વધારે છે
$(ii)$ શુદ્ધ પાણી શુદ્ધ મિથેનોલ કરતાં ઊંચા તાપમાને થીજી જાય છે
$(iii)$ $0.1 \ m$ $NaOH$ નું દ્રાવણ શુદ્ધ પાણી કરતાં નીચા તાપમાને થીજી જાય છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo