એક દ્રાવણમાં પેન્ટેન $(A)$ અને હેકઝેન $(B)$ નો મોલ ગુણોત્તર $1:4$ છે. $20^o C$ તાપમાને આ બંને હાઇડ્રોકાર્બન ના શુદ્ધ સ્વરૂપમાં બાષ્પદબાણ અનુક્રમે $440 \ mm$ અને $120 \ mm$ છે. તો વરાળ સ્વરૂપમાં પેન્ટેનનો મોલ-અંશ..... થાય.

  • A
    $0.549$
  • B
    $0.2$
  • C
    $0.786$
  • D
    $0.478$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પદાર્થને પાણીમાં ઓગાળવાથી પાણીના બાષ્પ દબાણમાં મહત્તમ ઘટાડો થાય છે?

જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $450 \ mm \ Hg$ હોય અને તેમાં $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા તે ઘટીને $400 \ mm \ Hg$ થાય,તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? ($30 \ g$ બેન્ઝીન,પરમાણ્વીય દળ: $C=12, H=1$)

$0.1 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્યને $0.9 \ mol$ પાણીમાં ઓગાળીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું હતું. દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કેટલો છે?

આપેલ તાપમાને,બે બાષ્પશીલ પ્રવાહી $A$ અને $B$ ના દ્રાવણનું બાષ્પ દબાણ $P_S = 150 - 60 X_B$ સમીકરણ દ્વારા આપવામાં આવે છે (જ્યાં $X_B$ એ $B$ નો મોલ અંશ છે). સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે કેટલા હશે?

$1 \ L$ પાણીમાં આશરે $100 \ mL$ એસિટોન ઉમેરવામાં આવે તો દ્રાવણમાં પાણીનું બાષ્પદબાણ............

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo