શુદ્ધ પ્રવાહી દ્રાવક $(X)$ નું બાષ્પ દબાણ અબાષ્પશીલ દ્રાવ્ય $(Y)$ ઉમેરવાથી $0.80 \ atm$ થી ઘટીને $0.60 \ atm$ થાય છે. તો દ્રાવણમાં $(Y)$ ના મોલ અંશ કેટલા થાય?

  • A
    $0.20$
  • B
    $0.25$
  • C
    $0.50$
  • D
    $0.75$

Explore More

Similar Questions

કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધુ છે?

મિથાઈલ આલ્કોહોલ અને ઈથાઈલ આલ્કોહોલના દ્રાવણનું બાષ્પ દબાણ $P = 115 X_A + 140$ તરીકે દર્શાવવામાં આવે છે,જ્યાં $X_A$ એ મિથાઈલ આલ્કોહોલનો મોલ અંશ છે. $\lim_{X_A \to 0} \frac{P_B^o}{X_B}$ નું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

ઓરડાના તાપમાને પાણીનું બાષ્પ દબાણ $23.8 \ mm \ Hg$ છે. $0.1$ મોલ અંશ ધરાવતા સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm \ Hg$ જેટલું થાય.

$2 \ g$ દ્રાવ્યને $50 \ g$ બેન્ઝીનમાં ઓગાળીને અબાષ્પશીલ દ્રાવ્યનું દ્રાવણ બનાવવામાં આવે છે. જો $25^{\circ} C$ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ $640 \ mmHg$ હોય,તો દ્રાવણનું બાષ્પદબાણ ગણો. [બેન્ઝીનનું આણ્વીય દળ $= 78 \ g \ mol^{-1}$,દ્રાવ્યનું આણ્વીય દળ $= 64 \ g \ mol^{-1}$] ($mm \ Hg$ માં)

બે શુદ્ધ પ્રવાહીઓ $(A)$ અને $(B)$ ના બાષ્પ દબાણ અનુક્રમે $100 \ Torr$ અને $80 \ Torr$ છે. $2 \ mol$ $(A)$ અને $3 \ mol$ $(B)$ ને મિશ્ર કરવાથી બનતા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ કેટલું થશે ($Torr$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo