વાળના બ્લીચ માટે વપરાતા $H_2O_2$ ના દ્રાવણમાં આશરે $5.0 \ g$ $H_2O_2$ પ્રતિ $100 \ mL$ દ્રાવણ હોય છે. જો $H_2O_2$ નો અણુભાર $34 \ g/mol$ હોય,તો આ દ્રાવણની મોલારીટી કેટલી થાય?

  • A
    $0.15$
  • B
    $1.5$
  • C
    $3.0$
  • D
    $3.4$

Explore More

Similar Questions

$\% \ w/V$ એકમનો ઉપયોગ વિજ્ઞાનની કઈ શાખામાં થાય છે?

નીચેનામાંથી કયું તાપમાન પર આધારિત છે $?$

જો $138 \ g$ ઇથેનોલને $72 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે,તો આલ્કોહોલ અને પાણીના મોલ-અંશનો ગુણોત્તર .......... થશે.

દરિયાનું પાણી કેવા પ્રકારનું દ્રાવણ છે?

મોલાલિટી અને મોલારિટી વચ્ચે શું તફાવત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo