$9.2 \ g$ ગ્લુકોઝ પ્રતિ લીટર દ્રાવણ જેટલું અભિસરણ દબાણ મેળવવા માટે $0.5 \ L$ દ્રાવણમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળવો પડે?

  • A
    $3.68$
  • B
    $4.60$
  • C
    $5.63$
  • D
    $4.36$

Explore More

Similar Questions

કેન સુગર $(M = 342)$ ના દ્રાવણની સાંદ્રતા $g/L$ માં કેટલી હશે જે $1$ લિટરમાં $6 \ g$ યુરિયા $(M = 60)$ ધરાવતા દ્રાવણ સાથે આઈસોટોનિક છે?

$27 \, ^{\circ}C$ તાપમાને $90 \%$ વિયોજન અંશ ધરાવતા $0.002 \, M$ $NaCl$ ના દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું થાય?

$150 \ mL$ દ્રાવણ દીઠ $1.75 \ g$ સુક્રોઝ ધરાવતા જલીય દ્રાવણનું $17 \ ^oC$ તાપમાને અભિસરણ દબાણ .......... $atm$ છે.

નીચેનામાંથી કયું દ્રાવણનું આઈસોટોનિક (isotonic) જોડ છે?

પાણીમાં $BaCl_2$ ના ડેસીનોર્મલ દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo