એક દ્રાવણમાં પેન્ટેન અને હેક્ઝેનનો $1:4$ મોલ ગુણોત્તર છે. $20^{\circ}C$ તાપમાને,શુદ્ધ પેન્ટેનનું બાષ્પદબાણ $440 \ mm \ Hg$ અને હેક્ઝેનનું બાષ્પદબાણ $120 \ mm \ Hg$ છે. બાષ્પ કલામાં પેન્ટેનનો મોલ અંશ કેટલો થાય?

  • A
    $0.200$
  • B
    $0.478$
  • C
    $0.549$
  • D
    $0.786$

Explore More

Similar Questions

$2 \%$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા જલીય દ્રાવણનું દ્રાવકના સામાન્ય ઉત્કલન બિંદુએ દબાણ $1.004 \ bar$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે?

સમાન તાપમાને નીચેનામાંથી કોનું બાષ્પદબાણ સૌથી વધુ હશે?

ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીનું બાષ્પદબાણ . . . . . . હોય છે,જ્યારે નીચા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીનું બાષ્પદબાણ તેના કરતા વધારે હોય છે.

$25\,^oC$ તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ (આણ્વીય દળ $= 40$) નું બાષ્પ દબાણ $100\,torr$ છે,જ્યારે શુદ્ધ પ્રવાહી $B$ (આણ્વીય દળ $= 80$) નું બાષ્પ દબાણ $40\,torr$ છે. $20\,g$ $A$ અને $20\,g$ $B$ ધરાવતા દ્રાવણનું $25\,^oC$ તાપમાને બાષ્પ દબાણ ........... $torr$ થશે.

નીચેનામાંથી કયું રાઉલ્ટના નિયમનું ખોટું સ્વરૂપ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo