ઠંડી આબોહવામાં ઇથીલીન ગ્લાયકોલ (પ્રતિહીમ) એન્ટીફ્રીઝ તરીકે વપરાય છે. $4 \ kg$ પાણીને $-6^{\circ}C$ તાપમાને ઠારતા અટકાવવા માટે કેટલા ગ્રામ ઇથીલીન ગ્લાયકોલ ઉમેરવો જોઈએ? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$,ઇથીલીન ગ્લાયકોલનો અણુભાર $= 62 \ g \ mol^{-1}$)

  • A
    $400.00$
  • B
    $304.60$
  • C
    $800.00$
  • D
    $204.30$

Explore More

Similar Questions

પાણીમાં લેડ નાઈટ્રેટના $1 \%$ દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે?

$1000 \ g$ $H_2O$ માં $25 \ g$ ઇથેનોલ $(C_2H_5OH)$ ધરાવતા જલીય દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે ($^{\circ} C$ માં)? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

જો $30 \ g$ યુરિયા (મોલર દળ $60$) ને $0.5 \ dm^{3}$ પાણીમાં ઓગાળતા ઠારબિંદુમાં $0.15^{\circ}C$ નો ઘટાડો થાય,તો $K_{f}$ નું મૂલ્ય શું હશે?

તત્વો $X$ અને $Y$ બે અબાષ્પશીલ સંયોજનો ($XY$ અને $XY_3$) બનાવે છે. જ્યારે $10 \ g$ $XY$ ને $50 \ g$ ઇથેનોલમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં અવનયન $(\Delta T_{f})$ $5.333 \ K$ છે. જ્યારે $10 \ g$ $XY_3$ ને $50 \ g$ ઇથેનોલમાં ઓગાળવામાં આવે છે,ત્યારે $\Delta T_{f}$ $2.2857 \ K$ છે. $X$ અને $Y$ ના પરમાણ્વીય દળ અનુક્રમે કેટલા હશે? $(K_{f} = 2 \ K \ kg \ mol^{-1})$

બે તત્વો $A$ અને $B$ એ $AB_2$ અને $AB_4$ અણુસૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. જ્યારે $1 \ g$ $AB_2$ ને $20 \ g$ $C_6H_6$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારણ બિંદુમાં $2.3 \ K$ નો ઘટાડો થાય છે. જ્યારે $1 \ g$ $AB_4$ ને $20 \ g$ $C_6H_6$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારણ બિંદુમાં $1.3 \ K$ નો ઘટાડો થાય છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $5.1 \ K \ kg \ mol^{-1}$ છે. $A$ અને $B$ ના પરમાણ્વીય દળની ગણતરી કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo